વડોદરાઃ હત્યાના આરોપીની લોકોએ પોલીસની હાજરીમાં જ કરી ધોલાઇ, જુઓ વીડિયો
વડોદરાઃ તાંદલજા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લવાયા હતા. અહીં પોલીસની હાજરીમાં જ સ્થાનિકોએ આરોપીને ફટકાર્યા હતા. બે દિવસ અગાઉ પાર્કિંગ મુદ્દે ઝગડો થતો મુસ્લિમ યુવકની છરીનાં ઘા મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.