વડોદરાઃએક્સપ્રેસ હાઇવે પર ટ્રકમાં આગ લાગતાં ભાજપનું ચૂંટણી સાહિત્ય બળીને ખાખ, જુઓ વીડિયો

વડોદરાઃએક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે આજે વહેલી સવારે ભાજપાના ઝંડા સહિતનું સાહિત્ય લઇને જતી ટ્રકમાં આગ લાગી હતી. એકાએક ટ્રકમાં લાગેલી આગમાં ભાજપાના ઝંડા, ખેસ સહિતનું સાહિત્ય બળીને ખાક થઇ ગયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola