વડોદરાઃ વિદ્યાર્થિનીને વીડિયો બતાવી એક વર્ષથી બળાત્કાર ગુજારતો હતો શિક્ષક, જુઓ વીડિયો
અટલાદરા વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસિસમાં ધોરણ-12ની વિદ્યાર્થિની પર શિક્ષકે બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. સાયન્સના ક્લાસ ચલાવતા શિક્ષક વિનુ કટારીયા સામે બળાત્કારની ફરિયાદ થઈ છે. શિક્ષક વીડિયો ક્લિપ બનાવી વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરતો હતો.