વલસાડના ધારાસભ્ય ભરત પટેલે કર્યો બફાટ કહ્યું, અગાઉ મત નહોતા આપતા એટલે નહોતા કરતા કામ પણ ગઈ ચૂંટણીમાં ગ્રામજનોએ વોટ આપ્યા એટલે વિકાસ માટે ગ્રાંટ ફાળવી છે.