વલસાડમાં મોદીના સન્માન સમયે CM સહિત બધા ઊભા થયા પણ આ બે મિનિસ્ટર બેસી રહ્યા, જુઓ વીડિયો

વલસાડઃ આજે વલસાડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરાયું હતું, ત્યારે સ્ટેજ પર બેઠેલા મુખ્યમંત્રી સહિત બધા ઊભા થયા હતા. જોકે, બે મંત્રીઓ ગણપત વસાવા અને પરબત પટેલે ઊભા થવાનું ટાળ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola