તોગડિયાના ઉપવાસનો આજે ત્રીજો દિવસ, તબિયત લથડતાં સાધુ-સંતો ચિંતિત, જુઓ વીડિયો
અમદાવાદઃ વીએચપીના પૂર્વ નેતા ડો. પ્રવીણ તોગડીયા અનિશ્ચિતકાલીન ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે તોગડીયાની તબિયત નાદુરુસ્ત છે. ત્યારે સંતો અને સાથીઓ તબિયતને લઈને ચિંતિત છે. બીજી તરફ શિવસેનાએ તોગડીયાના ઉપવાસને સમર્થન આપ્યું છે. આજે 11 વાગે શિવસેનામાં સંગઠન મંત્રી સહિત 20 થી 25 પ્રતિનિધિઓનું દળ મળવા આવશે.
Tags :
Praveen Togadia