અમદાવાદઃ યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને યુવકે ગુજાર્યો બળાત્કાર, સાંભળો પીડિતાની આપવીતી
Continues below advertisement
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને પાડોશી યુવકે ગેસ્ટ હાઉસમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસે નોંધી છે. યુવતીએ પોલીસ કમિશનરને અરજી કરતાં ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. યુવકે એક જ દિવસમાં બેથી ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હોવાની યુવતીએ ફરિયાદ કરી છે.
Continues below advertisement