ઇશા વરમાળા પહેરાવવા આવી ને મિત્રોએ આનંદને ઉંચકી લેતા શું થયું? જુઓ વીડિયો

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી બિઝનેસમેન આનંદ પીરામલની સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી. અંબાણીના ઘર એન્ટિલિયામાં યોજાયેલા આ લગ્નનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો વરમાળા સમયનો છે. ઇશા અંબાણી વરમાળા પહેરાવવા આવતા આનંદને તેને મિત્રોએ ઉંચકી લીધો હતો. દરમિયાન ઇશાના પિતા મુકેશ અંબાણી અને તેની માતા નીતા અંબાણી ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola