ધોની અને પ્રભુદેવાએ નિરાળા અંદાજમાં કર્યો લુંગી ડાન્સ, Video થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટના મેદાન પર ક્ષમતા વિશે તો બધા જ જાણે છે. પરંતુ શું તમને ખબર છે કે તે એક સારા ડાન્સર પણ છે. હાલમાં જ ધોની અને ડાન્સ કિંગ પ્રભુદેવાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં આ બન્ને અલગ અને નિરાળા અંદાજમાં લુંગી ડાન્સ કરી રહ્યા છે.