'ભારત પાછા ક્યારે ફરશો?', ભારતીય પત્રકારના સવાલ પર ભડકેલા માલ્યાએ આપ્યો કેવો જવાબ? જુઓ વિડીયો

લંડનઃ એક વખત ફરી ગુરુવારે દેશમાંથી ભાગેડું જાહેર થયેલ બિઝનેસમેન વિજય માલ્યા ભારત-શ્રીલંકા મેચ દરમિયાન જોવા મળ્યો. આ અવસર પર મીડિયાએ વિજય માલ્યાને કેટલાક સવાલ પૂછ્યા. જ્યારે મીડિયાએ પૂછ્યું કે શું તે ભારત આવવા માગે છે? તો આ સવાલ સાંભળીને વિજય માલ્યા લાલધૂમ થઈ ગયો અને કહ્યું કે, આ સવાલ પૂછવા લાયક છે?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola