માલયાએ બેશરમીથી કહ્યું, ‘તમે કરોડો પાઉન્ડનાં સપનાં જોતા રહો........’, બીજું શું કહ્યું? જુઓ વિડીયો
Continues below advertisement
નવી દિલ્હી/લંડનઃ અનેક બેંકોને 9000 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર અને ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ મંગળવારે એવો દાવો કર્યો કે તેની પાસે પુરતા પુરાવા છે અને પોતનો નિર્દોશ છે. સાથે જ તેણે ભારતીય અધિકારીઓ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, તમે અબજો પાઉન્ડના સપતા જોતા રહો.
Continues below advertisement