રીવાબાને માર મારી રહેલા કોન્સ્ટેબલથી છોડાવનાર વ્યક્તિએ શું કહ્યું? જુઓ વીડિયો
જામનગરઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઈ કાલે સાંજે પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતમાં હુમલો કર્યો હતો. રીવાબાને બે દરબાર ભાઈઓએ રીવાબાને કોન્સ્ટેબલ માર મારતો હતો તેમની પાસેથી છોડાવ્યા હતા. જેમાંના એક વ્યક્તિ વિજયસિંહ ચાવડા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં હુમલા અંગે માહિતી આપી હતી.