રનવે પર દોડતા પ્લેનમાંથી વરસ્યું સોનું, 20 કિલોમીટર સુધી ફેલાયુ
રશિયાના યકૂતિયામાં એક પ્લેન ઉડાન ભરતા સમયે રનવે પર સોના, હીરા અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓનો વરસાદ થવા લાગ્યો. ઉલ્લેખનીય છે કે, ઉડાન ભરતા સમયે કિંમતી ધાતુઓનો ખજાનો પ્લેનના એક ઢીલા હેચ ઉખડી જવાને કારણે બહાર આવી ગયો અને રનવે પર ફેલાઈ ગયો.
આ સમગ્ર ઘટનાક્રમમાં કાર્ગોમાં રાખેલ સોનું, ડાયમંડ અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓનો 9 ટન જખીરો રનવે પર વેરાઈ ગયો. ઘટના રશિયાનના યકૂતિયામાં એક કાર માર્કેટની નજીક થઈ. જોકે તેમાં કોઈને નુકસાન નથી થયું. આ ઘટનાનો એક વીડિયો પર વાયરલ થઈ હ્યો છે જેમાં રનવે પર કિંમતી ધાતુઓ વિખેરાયેલી પડેલી જોઈ શકાય છે.