છૂટ્ટા રૂપિયા નથી એમ કહી ભીખ આપવાનો યુવતીએ કર્યો ઇનકાર, તો ભીખારીએ કાઢ્યું સ્વાઇપ મશીન, જુઓ વીડિયો
Continues below advertisement
મુંબઇઃ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન રેલીમાં વડાપ્રધાન મોદીએ નોટબંધીના નિર્ણયને બરાબર ગણાવતા એક ભિખારીએ કહ્યું કે, જેની પાસે કાર્ડ સ્વાઈપિંગ મશીન હતી. તેમને પ્રધાનમંત્રીએ એક વીડિયોનો ઉલ્લેખ કરીને ડિજિટલ ટ્રાંજેક્શન અપનાવવાની સલાહ આપી હતી. તેને કહ્યું, ભારતીયો નવી ચીજ અપનાવવામાં રાહ નથી જોતા. ભાષણ વખતે પણ પીએમે તે વૉટ્સએપ વીડિયોનો ઉલ્લેખ કર્યો, જેમાં કાર સવાર એક મહિલા ભિખારીને બોલી કે તેની પાસે આપવા માટે કોઈ ખુલ્લા પૈસા નથી, તો ભિખારીએ કહ્યું કે તેની પાસે કાર્ડ સ્વાઈપિંગ મશીન છે. ભિખારીએ જ્યારે મશીન બહાર કાઢ્યું ત્યારે મહિલા હેરાન રહી ગઈ.
તેને કહ્યું કે આ વીડિયો કેટલો સાચો છે, પરંતુ આ વીડિયો વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે. તેમને કહ્યું, ‘જ્યારે મહિલા ભિખારીને પૈસા આપવા માંગતી હતી, પરંતપ તેની પાસે ખુલ્લા પૈસા નહોતા, ત્યારે ભિખારીએ મશીન કાઢીને ડેબિડ કાર્ડથી સ્વાઈપ કરવાનું કહે છે. મોદીએ આ વાત કહેતા ભીડમાં શોર થવા લાગ્યો. આ વીડિયોની વાત કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીયો નવી ચીજ અપનાવવામાં સહેજ પણ વાર નથી કરતા. જો તેમને બતાવી દેવામાં આવે તે તેમનો ઈરાદો સાચો છે. આ વીડિયો વર્ષ 2014માં અપલોડ કરવામાં આવ્યો છે અને નોટબંધી પહેલા સમગ્ર દેશમાં ફેલાઈ ગયા છે. વીડિયોને જોતા એવું લાગે છે કે આ વીડિયો બિલકુલ વિચારીને બનાવવામાં આવ્યો છે કારણ કે ભિખારી ગાડી સુધી પહોંચતા પહેલા કેમેરા સ્ટાર્ટ કરે છે. તમે પણ જુઓ આ મજેદાર વીડિયો...
Continues below advertisement