આગ લાગતાં ભાગી રહેલા હાથી અને મદનીયાની વાયરલ થઈ રહેલી તસવીરનું શું છે સત્ય? જાણો
થોડા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર હાથી અને તેનું મદનીયું શરીર પર આગ લાગતાં ભાગતા હોય તેવી તસવીર વાયરલ થઈ રહી છે. ત્યારે એબીપી અસ્મિતાએ આ વાયરલ તસવીરની સત્યતા તપાસવાનો પ્રયાસ કર્યો હતો. તો અહીં જુઓ આ વીડિયોનું શું છે સત્ય.