VIRAL વિશ્લેષણ: 7 દિવસમાં 8.50 લાખ શૌચાલયના નિર્માણનું શું છે સત્ય, જુઓ વીડિયો
Continues below advertisement
VIRAL વિશ્લેષણ: બિહારમાં પીએમ મોદીએ ભાષણમાં 7 દિવસમાં 8.50 લાખ શૌચાલયના નિર્માણ થયા હોવાના આંકડા આપ્યા હતા. જેને લઈને સોશલ મીડિયા પર મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેનું શું છે સત્ય, જુઓ વીડિયો
Continues below advertisement