નવી દિલ્લીઃ હાલ આઇપીએલ-2018 ચાલી રહી છે, ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના અન્ય સભ્યોએ મોહમદ સિરાજના ઘરે બિરયાનીની જયાફત માણી હતી.