કિંગ્સ ઇલેવન પંજાબની મેચ બાદ અનુષ્કાને આ રીતે શોધતો હતો કોહલી, કેમેરામાં થયો કેદ, જુઓ વીડિયો
Continues below advertisement
ગઇકાલે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચ રમાઇ હતી જેમાં બેગ્લોરનો વિજય થયો હતો. મેચ જોવા માટે બેગ્લોરની ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વાઇફ અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ પહોંચી હતી. અનુષ્કા બેગ્લોર માટે લકી સાબિત થઇ અને મેચ બેગ્લોર જીતી ગયું હતું. જોકે, મેચ બાદ વિરાટ અનુષ્કાને શોધતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વિરાટ કોહલીએ અનુષ્કાને ફોન કરીને મળવાનો ઇશારો કરતો કેમેરામાં ક્લિક થયો હતો.
Continues below advertisement