શિલ્પા શેટ્ટી સાથે 81 વર્ષની આ જાણીતી એક્ટ્રેસે કર્યો શાનદાર ડાન્સ, જુઓ Video
હિન્દી સિનેમાનાં લેજન્ડરી એક્ટ્રેસ વહિદા રહેમાન, આશા પારેખ રવિવારે રાત્રે સુપરડાન્સર-3નાં મંચ પર પહોચ્યા હતાં. આ દરમિયાન તેમણે ફિલ્મી દુનિયાનાં ઘણાં રસપ્રદ કિસ્સા જણાવ્યાં. પણ આ શોનો માહોલ ત્યારે યાદગાર થઇ ગયો જ્યારે શિલ્પા શેટ્ટીની ગુજારિશ પર 81 વર્ષનાં વહિદા રહેમાને ‘ગાઇડ’ ફિલ્મનું ક્લાસિકલ સોન્ગ ‘કાંટો સે ખીંચ કે યે આંચલ..’ પર ડાન્સ કર્યો.