મોદી-વાજપેયીનો આ લાગણીસભર વિડીયો જોઈ થઈ જશે આનંદ, મોદીએ પોતે કર્યો પોસ્ટ

Continues below advertisement

આજે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરીષ્ઠ નેતા અટલ બિહારી વાજપેઇનો જન્મદિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ વાજપેઇ સાથેનો એક વીડિયો ટ્વિટર પર અપલોડ કર્યો હતો. જેમાં મોદી અને વાજપેઇ ભેટતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોથી તેમની વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોની ઝાંખી થાય છે. 

ટ્વિટમાં મોદીએ લખ્યુ હતું કે, અટલજી પોતાના કાર્યકર્તાઓને મળતા હતા તો શું કરતા હતા. તેમની આ સાદગી સૌને ખુશી આપતી હતી.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram