ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયો? સીસીટીવીને આધારે તપાસ કરતાં શું થયો ખુલાસો? જુઓ વીડિયો
ગાંધીનગરઃ ગઈ કાલે મોડી રાત્રે જીઇબીના બોર નંબર 27ના સીસીટીવીમાં દીપડા જેવું પ્રાણી દેખાતા તંત્ર સફાળું જાગ્યું હતું. જોકે, સ્થાનિક સુરક્ષા જવાનોએ તપાસ કરતાં જંગલી બિલાડો હોવાનું સામે આવ્યું હતું.