દિલ્લીમાં ધનિકોને ફસાવી સેક્સ સંબંધો બાંધી બ્લેકમેલ કરતી યુવતીને લોકોએ જાહેરમાં ફટકારી, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ શોપિંગ મોલમાં ગેંગરેપના આરોપીઓ પાસેથી કેસને દબાવવાના બદલામાં રૂપિયા વસૂલતી મહિલા સહિત ત્રણ લોકો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. કથિત ગેંગરેપ પીડિતા રૂપિયા વસૂલીને શોપિંગ મોલની બહાર નીકળી કે ગુસ્સે થયેલા આરોપીઓના ઘરવાળાઓએ તેની ધોલાઇ કરી દીધી હતી. તે યુવતીને મોલમાંથી બહાર કાઢવામાં પોલીસને ભારે મહેનત કરવી પડી હતી. નોંધનીય છે કે આ મહિલા અમીર લોકોને ફસાવતી હતી અને બાદમાં કેસ પાછો ખેંચવાના બદલામાં કરોડો રૂપિયા વસૂલતી હતી.