મોદીની હાજરીમાં જ હંગામો મચાવનાર મહિલા સરપંચને ઉઠાવીને કઈ રીતે લઈ જવાઇ બહાર? જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરઃ આજે મહાત્મા મંદિર ખાતે મહિલા સરપંચના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા પછી યૂપીના ગૌત્તમબુદ્ધનગર જિલ્લાના મહિલા સરપંચ શાલિનીસિંહે હંગામો મચાવ્યો હતો. રાજ્ય સરકાર પાસે તેમણે પોતાના ગામના વિકાસ માટેની ફાઇલ મૂકી છે. આમ છતાં ગામનો વિકાસ ન થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જુઓ વીડિયો
Continues below advertisement