નવસારીઃ ઓક્સિજનના બાટલા સાથે મહિલા પહોંચી મતદાન કરવા, બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ વીડિયો
નવસારીની મધરેસ્સા શાળામાં એક મહિલા ઓક્સિજન સાથે મતદાન કરવા આવ્યા હતા. વોટિંગ કરવાની સ્વયંભૂ ઇરછા સાથે મતદાન કરવા આવ્યા હતા. મમતાબેન ઠક્કર નામની મહિલા મતદાન કરવા આવ્યા. લંગ્સ અને હાર્ટની બીમારીથી પીડાતા મહિલાએ મતદાન કરવાની પહેલ કરી.