વડોદરાઃ બ્રિજ નીચે લટકીને કારીગર જીવના જોખમે કરી રહ્યા છે કામ, જુઓ વીડિયો
વડોદરાઃ ફતેહગંજ બ્રિજ નીચે લટકીને બે કારીગર જીવના જોખમે કામ કરી રહ્યા છે. બ્રિજ નીચે વરસાદી પાણી નિકાલની પાઇપ તૂટતા કામગીરી થઈ રહી છે. અંદાજે 50 ફૂટ ઊંચે લટકી કારીગર કામ કરી રહ્યા છે. કોઈ સેફટી બેલ્ટ વગર કોન્ટ્રાક્ટર કામગીરી કરાવી રહ્યો છે.