ઓરિસ્સામાં રીંછે કરી દીધો યુવક પર હુમલો, સામે આવ્યો હુમલાનો વીડિયો
ઓરિસ્સાના પાપાહાંડી નાબારંગપુરમાં એક યુવક પર રીંછે હુમલો કરી દીધો હતો. રીંછે હુમલો કરીને યુવકને મારી નાંખ્યો હતો. રીંછે લોકોની સામે જ યુવક પર હુમલો કર્યો હતો. હુમલો કરતાં રોકોએ દેકારો મચાવી દીધો હતો અને યુવકને છોડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, રીંછે તેને મારી નાંખ્યો હતો. આ વીડિયો હાલ વાયરલ થયો છે.