જામનગરઃ સસોઇ નદીમાં તણાયો યુવક, ફાયરે રેસ્ક્યુ કર્યું પરંતુ બચાવી ન શકી, જુઓ વીડિયો
Continues below advertisement
જામનગરઃ ખંભાળીયા હાઈવે પર સસોઇ નદીમાં એક યુવત તણાયો હતો. ફાયર વિભાગ અને સ્થાનિકો દ્વારા તાબળતોબ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન બેડ ગામ પાસેથી યુવક મળી આવ્યો હતો. જોકે, તેને બચાવી શકાયો નહોતો. સ્થાનિક માછીમાર અને ફાયર બ્રિગેડની મદદથી યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે.
Continues below advertisement