વરરાજા યુવી સાથે આ રીતે વિરાટે આ રીતે કર્યા ભાંગડા, જુઓ વીડિયો
Continues below advertisement
થોડા દિવસો પહેલા જ યુવરાજ સિંહના ગોવામાં લગ્ન યોજાયા હતા. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ વરરાજા યુવરાજ સાથે પંજાબી ગીત પર ડાંસ કર્યો હતો.
આ પહેલા પણ વિરાટ અને અનુષ્કાના ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયો હતો.
આ પહેલા પણ વિરાટ અને અનુષ્કાના ડાંસનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયો હતો.
Continues below advertisement