Naukri Naukri.com- ઓનલાઇન નોકરી પોર્ટલ છે. આના માધ્યમથી નોકરી મેળવી શકાય છે TimesJobs ટાઇમ્સ ગૃપ (Times Group)ની આ વેબસાઇટ નોકરી શોધવા માટે બેસ્ટ છે MonsterIndia મૉન્ટરઇન્ડિયા (MonsterIndia) જૉબ સાઇટ છે. અહીં તમામ ક્ષેત્રની નોકરી ઉપલબ્ધ છે Indeed ઇન્ડિડ (Indeed), નોકરી ઇચ્છુકો માટે સારી વેબસાઇટ છે Freshersworld ફ્રેશ વર્લ્ડ (FresherWorld) ફ્રેશર્સ માટે સૌથી બેસ્ટ જૉબ પોર્ટલ છે Careerjet કરિયરજેટ (CareerJet) એક બેસ્ટ જૉબ પોર્ટલ સાઇટ છે Naukrihub નોકરીહબ (Naukrihub) જૉબ માટે ખુબ લોકપ્રિય પોર્ટલ છે CareerAge કેરિયરએજ (Careerage) ફ્રેશર્સ અને અનુભવી બન્ને માટે બેસ્ટ જૉબ સાઇટ છે Babajob બાબાજૉબ (Babajob), આ પોર્ટલ જૉબ મેળવવા માટે ખુબ મદદ કરે છે