ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાંપ્રધાન બનશે ઋષિ સુનકનો જન્મ યુકેના હેમ્પશાયરમાં થયો હતો. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. સુનકનાં માતા-પિતા પંજાબના રહેવાસી હતાં, જેઓ વિદેશમાં સ્થાયી થયાં હતાં. ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. ઋષિએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે ઋષિ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. ઋષિએ ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશ અને હેજ ફંડમાં પણ કામ કર્યું છે તેમની માતા ફાર્માસિસ્ટ છે અને નેશનલ હેલ્થ સર્વિસ (MHS)માં નોકરી કરે છે ઋષિની પત્નીનું નામ અક્ષતા મૂર્તિ છે,તેમને 2 દીકરીઓ છે (All Photos-Instagram)