એપ્પલના કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સની સૌથી નાની પુત્રીનું નામ ઈવ જોબ્સ છે. સ્ટીવ જોબ્સની પુત્રી હોવાની સાથે ઈવ જોબ્સ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. ઈવ જોબ્સ અનેક બ્રાંડ્સ માટે મોડલિંગ કરી ચુકી છે. 24 વર્ષીય ઈવ જોબ્સ વર્લ્ડ કલાસ ઘોડેસવાર છે. 2019માં તે વિશ્વની 5માં નંબરની ઘોડેસવાર હતી. ઈવની માતા લોરેન પોવેલ પણ જાણીતી અમેરિકન બિઝનેસ વુમન . ઈવે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાથી ગ્રેજ્યુએશન કર્યુ છે. ઈવ જોબ્સે 2020માં ટોક્ટો ઓલિમ્પિકમાં ભાગ લેવાનું નક્કી કર્યુ હતું, પરંતુ કોરાનાના કારણે લઈ શકી નહોતી. ઈવ જોબ્સના કહેવા મુજબ મને ઘોડેસવારીથી ખૂબ આનંદ મળે છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ