સંધૂ બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ કામ કરવા ઇચ્છે છે



મિસ યુનિવર્સ 2021નું ટાઇટલ જીતનારી પંજાબની હરનાઝ સંધૂ ભારત પહોંચી ગઇ છે.



મિસ યુનિવર્સ 2021ની વિજેતા હરનાઝ મુંબઇ એરપોર્ટ પહોંચી હતી.



દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે પહોંચ્યા હતા.



મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી શકે તેવું વાતાવરણ બનાવવા માંગે છે



પંજાબીમાં સંધૂની બે ફિલ્મો રીલિઝ થઇ છે



મિસ યુનિવર્સ બનનારી સંધૂ ત્રીજી ભારતીય બની ગઇ છે.



સંધૂ માટે તેની માતા રવિંદર કૌર સંધૂ એક પ્રેરણા છે.