દરિયાકિનારે અક્ષરા સિંહ દરિયાકિનારે અક્ષરા સિંહે બતાવ્યો હટકે સ્વેગ, સિઝલિંગ તસવીરોએ ફેન્સના ઉડાડ્યા હોશ દરિયાકિનારે અક્ષરા સિંહ એક્ટ્રેસ અક્ષરા સિંહ આજકાલ ગોવામાં પોતાના વેકેશનને શાનદાર રીતે એન્જૉય કરી રહી છે દરિયાકિનારે અક્ષરા સિંહ અક્ષરા સિંહે વ્હાઇટ કલરનો ક્રૉપ ટૉપ અને ડેનિમ શોર્ટ્સ પહેરેલો છે દરિયાકિનારે અક્ષરા સિંહ વાદળી આકાશની નીચે, દરિયાના વાદળી પાણીની સાથે મસ્તી કરતી અક્ષરા સિંહ દરિયાકિનારે અક્ષરા સિંહ એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું - એક લહેર.... એક દિવસ... બધુ દુર કરી દે છે... દરિયાકિનારે અક્ષરા સિંહ અક્ષરા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, પોતાની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે