ખડખડાટ હસવાના અનેક ફાયદા છે



સ્ટ્રેસ લેવલને ઓછું કરવાનો ઉત્તમ વિકલ્પ



હસવાથી સ્ટ્રેસ હોર્મન્સ ઓછો થાય છે



હસવાથી સ્વાસ્થ્યને પહોંચે છે અનેક ફાયદા



હસવાથી આત્મવિશ્વાસમાં પણ થાય છે વધારો



હસવાથી આપની ઇમ્યૂનિટી પણ થાય છે બૂસ્ટ



હસવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે



હસવાથી આપનું આયુષ્ય પણ વધે છે



હસવાથી બ્લડ સર્ક્યુલેશન સારી થાય છે



જેના કારણે ત્વચા પર કરચલીઓ નથી પડતી



જે લોકો હસતાં રહે લાંબા સમય સુધી યંગ રહે છે