બોલિવૂડના ઘણા સ્ટાર્સ 50 વર્ષની વયે પણ યુવા એક્ટરને ટક્કર આપે છે સુનીલ શેટ્ટી 60 વર્ષનો થઈ ચુક્યો છે. તેની ફિટનેસ જોઈ બોડી બિલ્ડર પણ ગભરાઈ જાય. અનિલ કપૂર 65 વર્ષનો થઈ ચૂક્યો છે. ટૂંક સમયમા તે નાના બનવાનો છે. સલમાન ખાન 56 વર્ષનો છે અને યુવાનો તેની ફિટનેસની કોપી કરવાની કોશિશ કરે છે. કમલ હાસન 65 વર્ષનો થઈ ચુક્યો છે. પરંતુ તેની ફિટનેસ કોઈ યુવા સ્ટારને ફેલ કરી શકે છે. અમિતાભ બચ્ચન 79 વર્ષના છે. આજે પણ વર્કઆઉટ કરે છે અને જિમ જાય છે. 57 વર્ષીય આમિર ખાનની ફિટનેસ પણ શાનદાર છે. તેની દિકરી પણ ફિલ્મોમાં આવી ગઈ છે.