ગ્રીન આઉટફીટમાં જોવા મળ્યો ક્રિસ્ટલ ડિસોઝાનો દિલકશ અંદાજ વેકેશન મોડમાં જોવા મળી ક્રિસ્ટલ રોડના કિનારે અભિનેત્રીએ કરાવ્યું ફોટોશૂટ રુમમાં કુલ અંદાજમાં જોવા મળી અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ક્રિસ્ટલ ક્રિસ્ટલની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે આ લુકમાં અપ્સરા જેવી સુંદર લાગી રહી છે અભિનેત્રી ક્રિસ્ટલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 7 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે બ્લેક ચશ્મામાં લોકોના દિલ જીતી રહી છે અભિનેત્રી