અમેરિકન ગાયિકા, ગીતકાર અને અભિનેત્રી લેડી ગાગાને કોઈ પરિચયની જરૂર નથી.

તેના ગીતો ઉપરાંત, લેડી ગાગા હંમેશા તેની બોલ્ડ અને અનોખી ફેશન પસંદગીઓ માટે સમાચારમાં રહે છે.

માર્ચ મહિનામાં લેડી ગાગા તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો

ફેશન સેન્સ વિશે એક ઇન્ટરવ્યુમાં લેડી ગાગાએ કહ્યું હતું કે, 'હું આવા ડ્રેસ પહેરું છું કારણ કે તે મારા જીવનને પ્રેરણા આપે છે.

લેડી ગાગાએ દરેક વખતે પોતાની ફેશન અને આઉટફિટ્સથી બધાને ચોંકાવી દીધા છે.

2010 માં, લેડી ગાગાએ એમટીવી મ્યુઝિક વિડીયો એવોર્ડ્સમાં તેના આઉટફિટથી બધાને ચોંકાવી દીધા હતા

તે રોફ મીટમાંથી બનેલા આઉટફિટમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી.

લેડી ગાગાએ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

લેડી ગાગાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

તમામ તસવીર સૌજન્યઃ ladygaga ઈન્સ્ટાગ્રામ