બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે આ 5 મસાલા

કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ગુણકારી મસાલા

આદુમાં મોજૂદ જિંજરોલ શોગોલ હોય છે

આદુના આ તત્વમાં સોજા વિરોધી ગુણ છે

આદુના આ ગુણ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે.

મરીમાં મોજૂદ પિપેરીન કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

કસૂરી મેથી પણ કોલેસ્ટ્રોલ ઓછું કરશે

હળદરમાં મોજૂદ કકર્યુમિન યોગિક છે

જે સોજો અને કોલેસ્ટ્રોલને ઘટાડશે.

તજમાં સિનામાલ્ડિહાઇડ તત્વ છે

તજમાં સિનામિક એસિડ પણ છે

તજમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ પણ છે

તજ વેઇટ લોસમાં પણ કારગર

આ તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કારગર