નકલી પનીરને આ રીતે કરો ઓળખ

આજકાલ બજારમાં નકલી પનીર વેચાય છે

જેમાં ખૂબ હાનિકારક તત્વો ઉમેરાય છે

આ નકલી પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

પનીરની શુદ્ધતા તપાસવા માટે આટલું કરો

પનીર ગરમ પાણીમાં થોડીવાર ઉકાળો.

પનીરને ઉકાળ્યાં બાદ ટીંચર નાખો

એક ટુકડામાં ટિંકચર આયોડીનના ટીપાં નાખો.

જો પનીરનો રંગ વાદળી થાય તો પનીર નકલી છે

તુવેરની દાળ અને સોયાબીનના પાવડરમાં તેને મિક્સ કરો

જો તેનો રંગ લાલ થઇ જાય તો પનીર નકલી છે