ચોકલેટ લગભગ દરેકને ભાવે છે ચોકલેટમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ ફાયદાકારક છે જો કે ચોકલેટનું વધુ સેવન નુકસાનકારક છે. ચોકલેટનું કેફિન હાઇબીપી તરફ દોરે છે. ચોકલેટમાં ફેટ અને કેલેરી છે. જે વજન વધારવાનું કરે છે કામ ચોકલેટમાં મોજૂદ કોકોઆ યુરિન દ્રારા કેલ્શિયમ બહાર ફેંકી દે છે જેના કારણે હાડકા નબળા પડે