RR Kabel IPO: આ IPO 13 સપ્ટેમ્બરે ખુલશે અને 15 સપ્ટેમ્બરે બંધ થશે



સામહી હોટેલ્સનો IPO: 1,200 કરોડનો આ ઈશ્યૂ 14-18 સપ્ટેમ્બર દરમિયાન ખુલશે



Zaggle Prepaid Ocean Services IPO: તેનું કદ રૂ. 563 કરોડ છે અને તે પણ 14 સપ્ટેમ્બરે ખુલશે.



ચાવડા ઈન્ફ્રા આઈપીઓ: રૂ. 45 કરોડથી નાનો આઈપીઓ 12 સપ્ટેમ્બરે ખુલશે અને 14 સપ્ટેમ્બરે બંધ થશે



કુંદન એડિફિસ IPO: આશરે રૂ. 25 કરોડનો આ ઇશ્યૂ 12 થી 15 સપ્ટેમ્બર વચ્ચે ખુલશે



કલેક્ટર ગેજેટ્સ IPO: સાઈઝ રૂ. 51 કરોડ છે અને તે 15 સપ્ટેમ્બરે ખુલશે



રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને રત્નવીર પ્રિસિઝન એન્જિનિયરિંગ 11 સપ્ટેમ્બરના રોજ લિસ્ટ થશે.



સરોજા ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અને બેસિલિક ફ્લાય સ્ટુડિયોના શેર 12 સપ્ટેમ્બરે લિસ્ટ થશે.



પરમાર પ્રમોશનના શેર 13 સપ્ટેમ્બરે માર્કેટમાં લિસ્ટ થશે.