આ ફૂડના સેવનથી મેળવો ફોલિક એસિડ


એવોકાડો ફોલિક એસિડનો સોર્સ છે.


બ્રોકલી પણ ફોલિક એસિડનો ખજાનો છે


ઇંડા પણ ફોલિક એસિડનો સારો સોર્સ છે.


રાજમા ફોલિક એસિડની કમીને દૂર કરે છે.


ટામેટાંમાં પણ ફોલિક એસિડ છે.


કેળા પણ ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે.


સૂજીથી પણ ફોલિક એસિડ મળે છે.