તુલસી તુલસીના સેવનથી વાયરલ ફિવરમાં રાહત મળે છે વ્હીટ ગ્રાસ આયરનની ઉણપ પણ દૂર કરે છે એલોવેરા એલોવેરા સ્કિન અને ડાયજેસ્ટિંગ સિસ્ટમને દુરસ્ત કરે છે ગિલોય આર્થરાઇટિસ,અસ્થમા જેવી બીમારીમાં કારગર પપૈયાના પાનનો રસ આ જ્યુસથી ડેન્ગ્યૂમાં શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ વધે છે