કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરશે આ ટિપ્સ બેડ કોલેસ્ટ્રોલ અનેક બીમારીને નોતરે છે રોજ નિયમિત લગભગ 1 કલાક વ્યાયામ કરો તણાવ કોલેસ્ટ્રોલને વધારે છે, મેડિટેશન કરો ફાઇબર રિચ ફૂડને ડાયટમાં કરો સામેલ સફરજન, બીન્સ, દલિયાને ડાયટમાં કરો સામેલ વિટામિન –ડીની કમી પણ બેડ કોલેસ્ટ્રોલ વધારે છે સવારનો કૂમળો તાપ અડધો કલાક લો કાચુ લસણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે સવારે ખાલી પેટ 2-3 કળી લસલનું કરો સેવન