ફિલ્મ 83 (83 Movie) ના પ્રીમિયર જોરદાર રહ્યું. ગઈ કાલે થયેલી આ પાર્ટીના કેટલાક ફોટા અને વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. દીપિકા પોતાના પતિ રણવીર સાથે એક સોંગ પર થિરકતી જોવા મળી રહી છે. દીપિકા પોતાના પતિ રણવીર સાથે એક સોંગ પર થિરકતી જોવા મળી રહી છે. રણવીર ઓલ આઇટ લૂકમાં નજર આવ્યા હતા. જ્યારે દીપકા નેવી બ્લૂ કલરના ગાઉનમાં નજરે પડી હતી.