ઇશા ગુપ્તા પોતાની ગ્લેમરસ તસવીરને લઈને ચર્ચામાં રહે છે. ફરી એક વખત ઇશા ગુપ્તા પોતાના બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં છે. ઇશા ગુપ્તાએ પર્પલ કલરના ડ્રેસમાં એકથી એક સિઝલિંગ પોઝ આપ્યા છે. હાઈ સ્લિટ અને ડીપ નેક ગાઉનમાં ઇશા લોકોને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. આ સિઝલિંગ ડ્રેસ સાથે ઇશાએ ટ્રેન્ડી ચોકર સ્ટાઈલનું નેકપીસ અને ઈયર રિંગ્સ કેરી કરી છે. ફરી એક વખત ઇશા ગુપ્તા પોતાના બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ઇશાના લાખો ફેન્સ છે, જે તેની તસવીર પર દિલ ખોલીને લાઈક્સ અને કમેન્ટ્સ આપે છે. ઇશા ગુપ્તાએ રાજ ઉડી, ચક્રવ્યૂહ, હમશકલ્સ, રુસ્તમ અને બાદશાહો અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.