નાસ્તામાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ


એગમાં વિટામિન D હોય છે અને ટેસ્ટી પણ હોય છે.


ઓટમીલ શરીરમાં ફેટને જમાવતાં રોકે છે.


ચિયા સિડ્સ પોષ્ટિક છે અને ફાઇબર વધુ છે.


ડ્રાઇ ફ્રૂટ પણ સંતોષજનક અને પોષ્ટિક છે.


ગ્રીન ટીથી સ્ફૂર્તિ અને થકાવટ દૂર થાય છે.


પ્રોટીન શેકનું પણ નાસ્તામાં સેવન કરી શકો છો


પનીરથી શારિરીક-માનસિક વિકાસમાં મદદ મળે છે.


જાંબુ એન્ટી ઓક્સિડન્ટસથી ભરપૂર હોય છે.