સુરતના એક 7 વર્ષીય બાળકે ઇઝરાયલમાં કોરોનાની રસી મુકાવી છે.



ઇઝરાયલમાં બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવા કેમ્પેઈન શરૂ કરાયું છે.



આ કેમ્પેઇન અંતર્ગત ઈઝરાયલમાં રહેતા સુરતી પરિવારના 7 વર્ષીય બાળકે રસી મુકાવી છે.



કોરોનાને કારણે ઇઝરાયેલથી સુરત પરત ફરેલા પરિવારે ઇઝરાયલમાં બાળકોનું વેક્સિન શરૂ પુત્રને ફરીથી લઈ જઈ વેક્સિન મુકાવી હતી.



હ્રીધાન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, હું સાત વર્ષનો છું અને સુરતમાં જી.ડી.ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું.



આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે વેક્સિન લેવી જરૂરી છે.



મેં ઈઝરાયલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે અને હું એકદમ સ્વસ્થ છું.



જ્યારે આપણા દેશમાં બાળકોની વેક્સિન શરૂ થાય ત્યારે દરેકે બાળકે જરૂરથી લેવી જોઈએ.



Thanks for Reading. UP NEXT

મુનમુન દત્તા પોતાની ગ્લેમરસ તસવીરથી જીતે છે ફેન્સનું દિલ

View next story