જેઠાલાલની ‘બબીતા’નો ગ્લેમરસ અવતાર

ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ જાણીતી છે બબીતા

તે પોતાની તસવીરથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે

મુનમુત દત્તા પોતાની સુંદરતાથી અનેક બોલિવૂડ એક્ટ્રેસને આપે છે માત

તે પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે

મુનમુન દત્તાને ટ્રાવેલિંગ અને ફેશનનો શોખ છે

અસલ જીવનમાં પણ બબીતા ખૂબ જ ગ્લેમરસ છે

લક્ઝરી લાઈફસ્ટાઈલને કરે છે ફોલો

Thanks for Reading. UP NEXT

જિમમાંથી નિકળી ક્લિનિક પહોંચી જાહ્નવી કપૂર, કેમેરાથી બચતી જોવા મળી

View next story