જાહ્નવી કપૂર ફિટનેસ એડિક્ટ છે, આજ કારણે તે ઘણીવાર જિમમાં જોવા મળે છે.




જાહ્નવી જિમ લુકમાં જોવા મળી, તે જિમ પછી સીધી ક્લિનિક પર ગઈ હતી.


અભિનેત્રી માત્ર શોર્ટ્સ અને જિમ વેરમાં જોવા મળી


જાહ્નવીએ 2018માં ફિલ્મ ધડકથી ડેબ્યૂ કર્યું હતું


જાહ્વનવી ઘણીવાર જાહેરમાં જોવા મળે છે તે મીડિયા માટે પોઝ આપે છે